આ રાશિના લોકોનો સમય બદલાઈ જવાનો છે, જાતે બજરંગબલી આવી રહયા છે મદદ કરવા, તમામ દુઃખ તકલીફો થી મળશે છુટકારો.

Posted by

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયક રહેશે. આજે તમારા વેપારના વિસ્તારમાં વધારો થશે અને તમે કોઈ નવી ડીલ ફાઇનલ કરી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. પરિવારમાં ભાઈ બહેનના લગ્નમા આવી રહેલી અડચણો પરિવારના કોઈ વડિલ સભ્યોની મદદથી દૂર થશે. જીવનસાથી આજે તમને બહાર ફરવા લઈ જઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના રસ્તાઓ ખુલશે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે મળીને જૂની યાદો તાજી કરશો.

 

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે તમારી ઈચ્છા મુજબના પરિણામ આપનારો રહેશે. આજે સામાજિક કામમાં તમે આગળ પડતા રહીને ભાગ લેશો અને તેને લીધે તમારી ખ્યાતિ ચારેબાજુ ફેલાશે, જેનો ભરપૂર લાભ મેળવવામાં તમે સફળ રહેશો. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં રસ રહેશે. સંતાનોને સારા કામ કરતા જોઇને તમારા મનમાં પ્રસન્નતા રહેશે. આજે તમે તમારા સાહસ અને બુદ્ધિમતાથી તમારા શત્રુઓને હરાવવામા સફળ રહેશો. આજના સમયે તમે તમારા માતા-પિતાને ધાર્મિક સ્થળે દર્શન માટે લઈ જઈ શકો છો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રગતિ વાળો રહેશે. વેપાર કરતા જાતકોને નવા સંપર્ક બનવાથી લાભ મળશે. કોઈ કામ અટકેલું હોય તો તે સમયસર પૂરું થઈ જશે અને તેનાથી તમારી ચિંતા દૂર થશે. તમે રોજ-બરોજના કામથી કંઈક અલગ કરવાનું વિચારશો અને તેના માટે તમે સમય પણ મેળવી શકશો. રાત્રિના સમયે પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકશો. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે.

 

મકર રાશિ

આજનો દિવસ તમારા માન સન્માનમા વધારો માટેનો દિવસ રહેશે. આજે કોઈ સંપત્તિનું ખરીદ-વેચાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉત્તમ છે. સસરાપક્ષ તરફથી તમને કોઈ સંપત્તિ ભેટ સ્વરૂપે મળી શકે છે. સંતાનોને સારા કામ કરતા જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે પરિવારના સભ્ય માટે પૈસાની સગવડ કરી શકો છો. નોકરી કરી રહેલા જાતકોને પદોન્નતિ મળવાની સંભાવના રહેલી છે.

 

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ મેળવવા માટેનો રહેશે. જો કોઈ સરકારી કામ ઘણા લાંબા સમયથી અટકી પડેલું હોય તો ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તે પૂરું થઈ શકે છે. વેપાર કરી રહેલા જાતકોને વેપારમાં લાભ મળવાની સંભાવના રહેલી છે. સાંજના સમયે તમે તમારા માતા-પિતાને દેવ દર્શન માટે યાત્રા પર લઈ જઈ શકો છો. ભાગીદારીમાં કોઈ વેપાર કરી રહ્યા હોય તો તેનાથી તમને ભરપૂર લાભ મળશે. ક્ષેત્રે આજે તમારા માન સન્માનમાં વધારો થશે.

 

મીન રાશિ

આજનો દિવસ તો તમે પરોપકારના કામમા પસાર કરશો. જેમા તમે આગળ પડતા રહીને ભાગ લેશો. માતા-પિતાના આશીર્વાદથી કરવામાં આવેલા કામમા ભરપૂર લાભ મળશે. આજે તમે કોઇ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો ત્યાં તમારી મુલાકાત કોઇ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ સાથે થઇ શકે છે અને તેનાથી તમારા વેપાર ધંધાને લાભ મળશે. આજે તમે તમારા સંતાનોને પરોપકારના કામ કરતા જોઇને ખુશ રહેશો. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તમારો રસ વધશે તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી શકશો.